Alpesh thakor ni hajri


ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મુઠીયા ગામ દ્વારા આયોજીત ફ્રી ટયુશન કલાસીસ દ્વારા સભા યોજાઈ જેમાં ઉપસ્થિત ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ પ્રમુખ અલ્પેશજી ઠાકોર અને રાઘાનપુર ધારાસભ્ય તેમજ બહુચરાજી વિધાનસભાના ધારાસભ્ય ભરતજી ઠાકોરે હાજરી આપી....
press Gkts

Comments

Popular posts from this blog

#अल्पेशजी #ठाकोरनु महा #संमेलन #मध्यप्रदेश मां